સરદાર વલ્લભભાઈ પટેલ

  • 21.6k
  • 5
  • 5.6k

(આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ બાબતનો લેખ થોડા દિવસોના અંતે અમદાવાદ તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં બીજેપી ના હોદ્દેદારો જે હોદ્દો ગ્રહણ કરનાર છે, તેમના માટે અપઁણ. મેં ૧૯૨૪ થા ૧૯૨૮ નું શાસન જોયેલ નથી પરંતુ ત્યાર પછીના હોદ્દેદારો જયેન્દ્ર પંડીત-કૃષ્ણવદન જોષી ના ચહેરા અને અશોક ભટ્ટ ના ચહેરા મારી સામે તેમની સાચી નિઃસ્વાર્થ કામગીરીના સામે છે. તેમનો તેમના મતવિસ્તારમાં દર અઠવાડિયે-પખવાડીયે સાયકલ પરનો જેના પિક્ચર આજની તારીખે પણ મારી આંખો સામે તરી આવે છે. નવા હોદ્દેદારો કંઇક શીખ લે તે જરૂરી છે)‘‘ ત્યારે મને ઉઠાડી મૂકજો !‘‘ સરદાર વલ્લભભાઈ પટેલ કુલ અગિયાર વર્ષ ઉપરાંતના સમય સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે રહ્યા હતા.