ભગવદગીતા વૈજ્ઞાનિક દૃષ્ટિએ

  • 5.6k
  • 1.6k

આધ્યાત્મિકતા (Spirituality) એટલે જ વિજ્ઞાન. ધર્મ(Religion) એ હંમેશા માન્યતાઓ અને વિશ્વાસ ની વાતો કરે છે કે આ ભગવાન માં માનો , આ પરંપરા માં વિશ્વાસ કરો. ધર્મ માં આપણે પ્રશ્ન ના કરી શકીએ ધર્મ ની વાતો માં આપણે ક્યાંય વાંધો ન ઉઠાવી શકીએ.સ્વર્ગ અને નર્ક એટલે શું?માન્યતા જ તો છે. આપણે તેને સાબિત ના કરી શકીએ પરંતુ આધ્યાત્મિકતા(Spirituality) એ સંપૂર્ણ પ્રશ્નોત્તરી છે જેની તમે એક એક વાત ને સાબિત કરી શકો છો. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા(Spirituality) બંને માં "આવું હોય શકે" ને ક્યારેય સ્થાન હોતું નથી.એમાં જે "છે"