The conspiracy he was innocent may be (coniuratio) - 82

  • 1.9k
  • 728

મીલીના ની દ્રષ્ટિએ તે 25 percent conspiracy અચિવ કરી ચૂકી છે. rocker નામનો ડેનિમ નો સ્વિમ કરેલો વાયરસ હજુ પણ વ્હાઈટ હાઉસમાં એક્ટીવ જ છે અને એટલે જ ડેનિમ ના એચિવમેન્ટ મા ડીક્રિઝમેન્ટ આવે તે શક્ય જ નથી.રૉકર નો આ વિષય માટે ફરીવાર સંપર્ક કરવો એટલે constitutional offence ને નિમંત્રણ આપવા બરાબર કહેવાય . એટલે ડેનિમ દરેક વખતે વૉકરને ફોન કરવાનુંં ટાળતા જ હતા.છતાં પણ જે રીતેેે ડેનિમ ને લેેેવેન્સકી ની ગતિવિધિઓ હોવા છતાંં પણ જે રીતે અપડેટેશન્સ થયા હતા તેના પરથી ડેનિમ ને એટલું તો આશ્વાસન મળતું જ હતું કે rocker is on steel.ડેનિમ નો મોબાઈલ સિંગલ વાઈબ્રેટ થાય