જીંદગી નું કડવું સચ - 6

  • 3.3k
  • 1k

જીંદગી નું કડવું સચ (ભાગ ૬) નોવેલકથા [ભાગ ૬] હું (સુનીલ) ને યોગેશ ભાઈ અમે એક્ટિવા પર અમે પ્રિન્ટ થયેલું બેનર ને ૧૦ ફૂટ લાંબી ને ચાર ફુટ ઉંચાઇ વળી ચાર ફ્રેમ લઈ નેં અમે અગ્રા બેનર લાગવા માટે જઇ રહ્યા હતા. પણ મરા હાથ માં ફ્રેમ હતી ને મારો હાથ પણ વધારે દુઃખી રહ્યો હતો ને ચાર મોટી ફ્રેમ લઈ ને કસે દૂર જવું બહુ અઘરું લાગતું હતું ને ચાલુ એક્ટિવા પર પવના લીધે ફ્રેમ પણ થોડી થોડી વારે હલી ને ભારે થઈ જતી હાલતી. બંને હાથે ફ્રેમ ને ચાલુ ગાડી પર પકવું મુશ્કેલ હતું. ફ્રેમ પકડવા