૩ કલાક - 4

(33)
  • 5.3k
  • 2
  • 2.4k

પ્રકરણ ૪"૩ કલાક પછી શું થવાનું છે એવું તો આપણે બચી જઈશું?" વિહાર એ પુછ્યું."સવાર પડી જશે ૩ કલાક પછી, સવાર પડતાં જ બધું ઠીક થઈ જશે. મે ફિલ્મો માં જોયુ છે કે દિવસે આસૂરી શક્તિઓ કમજોર પડી જાય છે અને મારા દાદી ના મોઢે પણ સાંભળ્યું છે." વિરલ એ આત્મવિશ્વાસ થી કહ્યુ."સાચી વાત છે, આપણે સવાર સુધી બચીને રહેવાનું છે." નિર્મળા બોલી."મારી પાસે એક યોજના છે, આપણે બધા અલગ અલગ બાજુથી ગાડી તરફ આગળ વધીએ. આ જે કોઈ પણ છે એક સાથે બધાને નહી રોકી શકે, જે ગાડીમાં પહેલા પહોંચે એને ડ્રાઈવર સીટ પર બેસીને તૈયાર રહેવાનું. જેવા બધા