હું પાછો આવીશ - 4

  • 3.9k
  • 1
  • 1.3k

( ગયા અંક માં અમર ના પિતાજી રોજ નવી છોકરીના ફોટા બતાવે છે.હવે,આગળ.......) અમર માટે માંગા આવવા લાગ્યા હતા.અમર ને રોજ નવી છોકરીની ફોટો દેખાડવામાં આવતી હતી પણ અમર દરરોજ ટાળતો હતો.તેથી, પિતાજીએ પૂછ્યું,"કોઈ ગમે છે?"આટલું પૂછતા જ અમરનો નાનો ભાઈ લુસીની ફોટો પિતાજી ને આપે છે.અમર કહે છે કે છોકરી ઇનટીરિયર ડિઝાઈનર છે.આના સિવાય હું કોઈની સાથે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતો.બસ,એક તકલીફ છે લુસી ક્રિશ્ચન છે પણ ખૂબ સારી છોકરી છે બસ,તમારા આશીર્વાદ ની જરૂર છે . અમર તેના પિતાજીને