વિશ્વાસ - ભાગ-7

  • 3.2k
  • 1.4k

(આપણે આગળના અંક માં જોયું કે રાધિકા એના લગ્નજીવન માં ખુબ ખુશ હોય છે પણ છતાંય કઈ ખૂટતું હોય તેવું લાગે છે પણ તે એના માટે પોતાને જ દોષ આપે છે,એની ત્રીજી અનિવર્સરી પર તે અનીલ ને સરપ્રાઈઝ આપવા ઓફીસ જાય છે પણ ત્યાં કૈક એવું જોઈ જાય છે કે તે પાછી ફરે છે અને રડ્યા કરે છે.હવે આગળ...) ભાગ -7 રાધિકા નો વિશ્વાસઘાત રાધિકા ફરી રડવા લાગે છે તેે ફરી પાછી કાલ ની ઘટના વિશે વિચારવા લાગે છે. એ જયારે અનીલ ના ઓફીસ પાસે જાય છે ત્યારે એ અનીલ નો અવાજ સાંભળે છે. "દેખ, રિયા તને ખબર જ છે