વિષ કન્યા - વિષ પુરૂષ

  • 5.7k
  • 1
  • 1.5k

વિષ કન્યા - વિષ પુરુષ ....મને હવે આંખથી લોકોને ઓળખતા આવડી ગયું છે.સામે વાળાની આંખ હસે છે તો મારી આંખ પણ હસી ને ઉત્તર આપે છે.હવે હોઠની કોઈ કિંમત રહી નથી...કારણકે હોઠનું સ્મિતતો માસ્કે છીનવી લીધું..! અને. આ છીનવાયેલા સ્મિત સાથે કોરોનાએ જાણે માણસને જીવતો બૉમ્બ જ બનાવી દીધો...!છુઆછુત-અસ્પૃશ્યતા માટેની ચળવળો- આંદોલનો અને કાયદાઓ ઘડાયા. ત્યારે ખબર નોહતી કે કોઈ પર છુઆછુત નો ઝુલ્મ ગુજારવાની સમગ્ર માનવ જાતને આની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે.!આજે વિશ્વમી સમગ્ર માનવ જાત એક બીજાની નજરમાં અસ્પૃશ્ય છે.!!!!!!કોઈ કોઈને અડકવા તૈયાર નથી..કોરોના રાક્ષસે તેને સુધારેલું નામ આપ્યું "સોશિયલ ડિસ્ટન્સ"....અહીં પણ ભૂલ તો થઈ જ..ફિઝિકલ ડિસ્ટન્સ