વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨

  • 2.9k
  • 1.2k

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨ આપણા દેશમાં જ્યારે રાજાશાહી હતી ત્યારથી આ વાતની શરૂઆત કરીએ. રાજા રજવાડાઓ તો રાજ કરીને જતા રહ્યા. પરંતું રાજા રજવાડાઓએ તેમના વારસો માટે જે સંપત્તિઓ વસાવી હોય તે સંપત્તિઓનું શું? કહેવાય છે કે “ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે.” તો સાથે શું હતું, શું રહ્યું અને શું રહેશે? શું પૂર્વજોએ તેમના વારસો માટે વસાવેલી કે વિકસાવેલી સંપત્તિ તેમના વારસોને મળે છે..! રાજાશાહીમાં તો વિશ્વાસ અને જુબાનની ખુબ જ કિંમત હતી પરંતું હાલના સમયમાં તો વિશ્વાસ અને જુબાનની તો એક પાઇ પણ ન આવે. એમાં પણ જ્યારે સંપત્તિનો સવાલ હોય...! સંપત્તિની બાબતમાં તો ભાઇ