લવ બાઇટ્સ - પ્રકરણ-32

(114)
  • 7.4k
  • 8
  • 4.1k

લવ બાઇટ્સપ્રકરણ-32 મીહીકા મયુર નીચે કોફી બનાવવા ગયાં. કીચનમાં મીહીકા ફીઝમાંથી દૂધ કાઢવા ગઇ મયુરે કહ્યું એકમીનીટ એમ કહીને મીહીકાનો ચહેરો પકડી લીધો અને બોલ્યો કોફી કેવી રીતે પીવાય ખબર છે ? એમ કહીને મીહીકાનાં હોઠ ચૂમી લીધાં. મીહીકાનો ચહેરો લાલ લાલ થઇ ગયો એ કંઇ બોલીજ ના શકી એની આંખમાં આંસુ આવી ગયાં. મયુર એનાં આંસુ જોઇ ભડક્યો એણે કહ્યું કેમ ? આંસુ ? મારી ભૂલ થઇ ગઇ ? તને સ્પર્શ કે પ્રેમ ના કરી શકું ? મીહીકાએ કહ્યું મેં એવું ક્યાં કીધુ ? આખાં જીવનમાં ક્યારેય મનમાં વિચારમાં કે સ્વપ્નમાં આવું જોયુ અનુભવ્યુ નથી તમારાં સ્પર્શથી મારાં શરીરનાં