દૈત્યાધિપતી - ૯

  • 3k
  • 1
  • 1.3k

જ્યારે દૈત્યં સ્વપ્ન આવશે, ત્યારે પ્રલય આવશે. આવું કોઈક કહતું હતું. કોણ? યાદ નહીં. સુધાને કોઈ દિવસ દૈત્યનું સ્વપ્ન નથી આવ્યું. પણ એક સ્વપ્ન આવ્યું હતું. એમા તે અને સ્મિતા હતા. સ્મિતા તેની પાછળ હતી. તે બંનેઉ જોડાયલા હતા. સુર્યનો પ્રકાશ લાલ હતો. અને તે બંનેઉ નાચતા. સુધાના પગ માંથી લોહી નીકળતું અને સ્મિતાના પગ માંથી પાણી. કોઈક પહાડ ઉપર તે નાચતા અને જ્યારે સ્મિતા સુધાથી દૂર જવા માંગે ત્યારે વરસાદ પડતો. પણ સુર્ય ઉજાગર રેહતો. સ્મિતા તે સુધાની તદ્દન વિપરીત હતી. તે એકદમ.. જુદા હતા. જાણે કાચ અને બારી. પણ એકનૈને બીજે રીતે સરખાજ. તે બંને સરખા દેખાતા. તે બંનેનું