“બાની”- એક શૂટર - 63

(31)
  • 3.7k
  • 2
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૬૩કેદારે લકી સામે લેપટોપ ખોલ્યું અને લાઈવ વિડિઓ દેખાડ્યા. અલગ અલગ લોકેશનનાં સાતેક જેટલા વિડિઓ દેખાઈ રહ્યાં હતાં...!! લકી ધ્યાનથી જોવા લાગ્યો."લકી.....!! ધ્યાનથી શું જોઈ રહ્યો છે. આગ લગાવી દીધી છે આગ...!! તારી ગુનાખોરીમાં આગ ચાપી છે. આ અલગ અલગ એરિયાના તારા ડ્રગ્સ સપ્લાઈનાં અડ્ડા છે...!! છે... નહીં.... હતાં....!!" કહીને બાની ખડખડાટ હસી.લકી જોઈને ચોંક્યો."કેદાર...!! આ બંને સ્થિર થયેલા પૂતળાને પણ વિડિઓ દેખાડો...!!" બાનીએ લકી સામે પિસ્તોલ તાકી રાખતા કહ્યું.કેદારે મિસીસ આરાધના અને અમન સામે લેપટોપ દેખાડ્યું. તેઓ બંને પણ ધ્યાનથી જોવા લાગ્યા."કેદાર...!! ઈન્સ્પેકટર વરુણ રાઠોડને ફોન કર...!!" બાનીએ હુકમ કર્યો.કેદારે મોબાઈલમાં પહેલાથી જ સેવ કરાયેલો ઈન્સ્પેકટર વરુણ