હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 2

(20)
  • 5.9k
  • 1
  • 1.7k

(૨)તારીખ : આજનીસરનામું : ક્યારેક રિસાતું ક્યારેક મનાવતું લાગણીથી છલોછલ પ્રેમથી તરબોળ હૃદયવિષય : માના બીજા સ્વરૂપ સમી મારી વ્હાલી બહેનોમાટી વ્હાલી બહેનો,કહેવાય છે કે, 'સિસ્ટર ઇસ ઓલ્વેઝ અવર સેકન્ડ મધર' ને તમ ચારેને જોતા મને આ વાક્ય યથાર્થ લાગે છે. એકદમ કૅરિંગ, માયાળું અને દિલદાર બહેનો.! નક્કી ગયા જન્મના મારા કોઈક પુણ્યો હશે જેથી કરી ઈશ્વરે મને અઢળક ચાહનાર માબાપ અને મિત્રો ની સાથે તમારા જેવી બહેનો આપી. એ પણ એક નહિ પણ ચાર ચાર...ખરેખર નસીબ મારા..?મારી એવી બહેનો જે મારા મોટાભાગ ની પ્રોબલ્મમાં મદદ કરવા હાજરાહજૂર હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હમેશા મારી પડખે હોય. ચાહે ભલેને પરિસ્થિતિ