મીરાંનું મોરપંખ - ૨૨

(11)
  • 3.3k
  • 2
  • 876

નરેશને મગજમાં જે ચિંતા પેઠી એનો હલ શોધવા એ બેચેન બને છે. પોતાની મનની વાત ક્યાં કરવી એ પણ એક સવાલ હતો. એ નિરાશ ચહેરે રડમસ થઈ આંખો ઢાળી ફાઈલોને જોતો હોય છે કે એના મોબાઈલમાં રીંગ વાગી. એણે જોયું તો મીરાંનો કોલ હતો એ.મીરાં - "હલ્લો, રાણાજી ! "નરેશ - "બોલને મીરાં !""આજ તબિયત ઠીક નથી કે શું ? અવાજમાં રણકો નથી જરા પણ.."" હા, એવું જ સમજ." " એટલે-""મીરા એક વાત છે જે હું તને જ કહી શકું."" બોલો, હું શાંતિથી સાંભળીશ."" મીરા, પપ્પાની તબિયત બહુ ખરાબ રહે છે. એ એકલા રહે છે. હવે એ લગ્ન માટે ઉતાવળ કરે