મીરાંનું મોરપંખ - ૨૦

  • 3.3k
  • 1
  • 1.2k

નરેશ અને મીરાં બેય એકબીજાને સમય આપી સમજવા પ્રયત્ન કરે છે. મીરાં લાગણીશીલ છે અને નરેશ સ્પષ્ટવકતા તેમ જ સ્માર્ટ છે. બેય એકબીજા સાથે હળીમળી જાય છે. બેયની વાતચીતમાં લગભગ ક્યાંય મેળ નથી પણ એક સંસ્કૃતિને ચાહનાર છે તો બીજો સમયને માનનાર છે. તો પણ બેય સહમત છે જીવનસાથી બનવા. હવે જોઈએ આગળ.... નરેશ મીરાંને એક ખાસ વાત જણાવવા માંગે છે. એ મીરાંની હથેળીને પકડી એક નાનું તણખલું એમાં મુકે છે અને કહે છે કે " મીરાં, આ જે સત્ય છે એ જ તું સમજવાનો પ્રયત્ન કરજે. હું ઘરમાં સૌથી નાનકડો છું. રમતા રમતા ભણવાના પ્રયત્ન કર્યા પણ ભણતર