મીરાંનું મોરપંખ - ૧૯

  • 3.3k
  • 1.2k

આપણે આગળ જોયું કે કુમુદે કહેલા શબ્દોથી મીરાં ડઘાઈ જાય છે. એ બેચેની અનુભવે છે. જમતી પણ નથી. મોહિત એને પ્રેમથી જમાડે છે. આ અનોખું બંધન એમનું અતૂટ છે.હવે આગળ... મોહિત અને મીરાં બેય સાથે જમી અને પોતાની આંખોથી આંસુ વહાવતા વહાવતા ધીમી વાત કરે છે. સંધ્યાએ ફોઈના વર્તનની વાત મોહિતને જણાવી દીધી હતી. એ મીરાંને સમજાવે છે કે એની જીભ જ કર્કશ છે. તું જાણે છે પછી એ વાતને શું કામ મનમાં લે છે. તું તારૂં વિચાર અને કાલ તૈયાર રહેજે...સવારે દસ વાગ્યે.. તારા માટે મેં અને સંધ્યાએ સરપ્રાઈઝ ગોઠવી છે......હવે સૂઈ જા ચાલ... સવાર પડીને સૂરજ નવા