પડઘો

(13)
  • 3.6k
  • 1
  • 1.1k

ચૈત્ર હજી ચાલુ થવામાં એકાદ બે દિવસની વાર હતી, ગરમીએ એનાં આવવાનાં એંધાણ આપી દીધાં હતા. ગરમ પવનની શરૂઆત ચાલુ થઇ ગઈ હતી, સવારે ઝાકળમા સૌ ટાઢક પામતાં હતા પરંતુ બપોરે ગરમી પરચો દેખાડતી! બળબળતી ગરમી અને એમાં પાછું ઘઉંની લણવાની મોસમ.પરસેવે નિતાર થાય અને ઘઉંની રજ એમાં ભેગી થઈને ખંજવાળ એવી ઉપાડે કે ચામડીને રાતી થઇ જાય!,તોય ખેડુપુત્રોને એ બધું સહન કરીને સૌ માટે અન્નદાતા બની મોહિમ છેડે, અને મહેનત કરે. આ લણવાની મોસામમાં મંજુબાએ દર વર્ષે