કલંક એક વ્યથા.. - 10

(16)
  • 4.8k
  • 1
  • 1.7k

કલંક એક વ્યથા...10બિંદુએ રાકેશનું ધર છોડી દીધું હતુ. એરપોર્ટ તો પહોંચી ગઈ હતી. પરંતુ અહીંથી આગળ કયાં જશે ? શું કરશે .. પાસપોર્ટ વગર ....જોઈએ આગળ...ગાડીમાંથી ઉતરી ઝડપભેર પર્સ માંથી પૈસા કાઢી ડ્રાઈવરના હાથમાં રાખ્યા, આમતેમ જોતી દુપટ્ટો મોઢે સરખો કરતી ઉતાવળા પગલે એરપોર્ટ તરફ ચાલવાલાગી, એ બધું સામેની બાજુ ઊભેલો એક ટેક્સીનો ડ્રાઇવર જોઈ રહ્યો હતો. એને કઈ અજુગતુ લાગતા એણે એબાજુ જરા ધ્યાનપૂર્વક નજર રાખી, એટલામાં પુરઝડપે આવતી કોઈ કારનો ધડામ્અઅ....ધડામ્અઅ....અવજ આવ્યો...એ ડ્રાઇવર અને પેલો બિંદુને લઈને આવેલો ડ્રાઇવર કઈ વિચારે એ પહેલા તો દોડધામ મચી ગઈ. બંને ડ્રાઇવર પણ એ અવાજ વાળી દિશા તરફ દોડ્યા અને ટોંળુ