The conspiracy he was innocent may be (coniuratio) - 79

  • 2.7k
  • 1.1k

પૉલ ના ગયા પછી ઓફીશીયલી ડેનિમે તેમની બુદ્ધિ અને તેમના કેલ્ક્યુલેશન પર થોડો પ્રાઈડ કરવો જોઈતો હતો પરંતુ ટાઈમ ક્રાઈસીસ ને કારણે ડેનિમે આવો ગર્વ લેવાને બદલે સીધો જ ફોન ઉઠાવ્યો અને બર્નાર્ડ નો નંબર જોડ્યો.બર્નાર્ડ તેમની ચાલુ કાર ની પાછલીસીટ પર બેેઠા હતા અનેે બાજુમાં પડેલો મોબાઈલ ઉઠાવી ને કહ્યું યસ મિસ્ટર જેકસન.ડેનિમે કહ્યું ડેેેેનિમ હીયર.બર્નાડે કહ્યું યા યા આઈ નો.ડેનિમે કહ્યું મિસ્ટર બર્નાર્ડ મને ખબર નહોતી કે મારે એક દિવસ હિયરિંગ ઈમ્પેટાઈડ બનવાનો પણ વારો આવશે.બર્નાર્ડે કહ્યુંં કેમ હવે શું થયુંં?ડેનિમે કહ્યું આજેેે એક સરપંચ આવ્યા હતા અને મારે તેમને સહન કરવા પડ્યા.બર્નાર્ડ પાંચ સેકન્ડ સુધી ચૂપ રહ્યા