પ્રેમીપંખીડા - ભાગ 17

  • 3.5k
  • 2
  • 1.3k

પ્રકરણ 16 મા આપણે જોયું કે હવે મન અને માનવી બંનેની કોલેજ પૂણૅ થવામા માત્ર છ મહીના હોય છે . ને હજી બંને પોતાના મનની વાત એકબીજાને કહી શકતા નથી . હવે આગળ.... _______________________________________મન અને માનવી કોલેજના આ અઢી વર્ષમા એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખી ગયા હતા અને આ કોલેજના દિવસો -માં બંને સાથે ફર્યા વાતો કરી અને અેકબીજાની મુશ્કેલીઓમા મદદ કરી . બંને એકબીજને ખૂબ જ સારી રીતે જાણતા હતા.હવે છેલ્લાં વર્ષની પરીક્ષા પણ નજીક જ હતી . એકદિવસ મન અને માનવી બંને કોલેજ ની બહાર બેસી વાતો કરતા હતા . માનવી એ મન ને જણાવ્યુ કે તે આ