પ્રેમીપંખીડા - ભાગ 16

  • 3.8k
  • 3
  • 1.4k

પ્રકરણ 15માં આપણે જોયું કે મન અને માનવી શિક્ષકદિનની ઉજવણીના દિવસની રાહ જોઈ રહ્યા હોય છે . માનવી પિંક કલરની સાડી પહેરશે એવું તે નક્કી છે . હવે આગળ....______________________________________મન અને માનવી દરરોજની જેમ કોલેજ આવે છે . અને આજે બધા મિત્રો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે , શિક્ષકદિનની ઉજવણી . આજે બધા શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધેલા સ્ટુડન્ટસને તેમનો વિષય પસંદ કરવાનું હોય છે. બધા ચર્ચા કરતા હોય છે કે કોને કયો વિષય આવશે.બધા સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં ગોઠવાઈ જાય છે . વિધિ મેડમ ક્લાસરૂમમાં આવે છે . જે વિદ્યાર્થીઓ એ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હોય છે તે બધાને એક એક