ઓળખ

(11)
  • 4.7k
  • 1
  • 1.2k

નમસ્કાર હાય હેલો ! કેમ છો સુરત ? રાત્રિનાં નવ વાગી ગયાં છે ને તમે તમારા રેડિયો પર અત્યારે ટ્યુન કર્યું છે એફએમ નાઇન્ટી સિક્સ પોઇન્ટ થ્રી, રેડીયોહાર્ટ; સાંભળો એ જેને તમારું દિલ પસંદ કરે. ( એફએમ 96.3 ની ટ્યુન ) મારું નામ છે આરજે તાર્વિક અને લઈને આવ્યો છું તમારો ને મારો ફેવરિટ સ્ટોરી શો, પોઇન્ટ થિંક ઇન્સાઈડ. ( પોઇન્ટ થિંક ઇન્સાઈડ શોની ટ્યુન ) આજની વાર્તાનું નામ છે, ' ઓળખ '. મિત્રો, વાર્તા શરૂ થાય છે સુરતથી. સુરત. માત્ર સપનાઓનું જ નહીં, સપના સાકાર કરવાનું શહેર. સુરત નામ જ જાણે શંખ જેવું બની ગયું છે, એ નામ સાથે