THE GIRL IN RED SKIRT

  • 2.3k
  • 1
  • 862

''અમન...આજે ફિલ્મ જોવા જઈએ... છેલ્લે આપણે છેક ગયા મહિને ગયા હતા...'' વિનીતાએ અમનને કહેતા કહ્યું જ્યારે અમન તેની ઓફીસ જવા નીકળી રહ્યો હતો. અમન : અરે... વિનિતા ઓફીસમાં ઘણું કામ હોય છે.જઈશું મને સમય મળશે ત્યારે... અમને ફટાફટ બુટ પહેરી ટેબલ પર વિનીતાએ તૈયાર કરેલું ટિફિન લઈને નીકળતા નીકળતા જવાબ આપ્યો. અમન થોડા દિવસોથી આવી રીતે જ જવાબ આપતો હતો જાણે તે કોઈ બીજા સાથે વ્યસ્ત હોય અથવા તેને કોઈ મુંઝવણ હોય... અમન ઓફીસેથી એક દિવસ થોડો મોડો આવ્યો. વિનીતા : કેમ એકપણ ફોનનો જવાબ ના આપ્યો. મોડું થશે તેવું કહેવું તો હતું... ''અરે ટ્રાફિક હતો યાર...' અમને તેનું બેગ