ભગવાનનાં આશીર્વાદ

(11)
  • 6k
  • 1.5k

" બુન કંઈ આલોને ' અવાજ સાંભળતાં જ વિવેકે બુમ પાડી અરે ! સાંભળે છે દિવ્યા... પેલી શાન્તા કયારની બુમો પાડે છે એને કંઈ આપવાનું હોય તો આપી દેને... હા હું એને જ દેવા જાવ છું કહેતી દિવ્યા થોડું જમવાનું અને જુની સાડી લઈ નીચે ઊતરી , સાડી ને જમવાનું શાન્તાને આપ્યું, લે શાન્તા આ સાડી મેં તારા માટે કાઢી રાખી છે, પહેરજે અને માંગવા નીકળ ત્યારે તારી આ છોકરીઓને ઘરે મુકીને આવતી હોય તો અમસ્થા અમસ્થા જ બિચારીઓ તડકો ખાય છે. બુન ઝુંપડી માં કોણ હોય તે ઈને ના મુકીને આવું ઈ નો બાપ તો