૩ કલાક - 3

(33)
  • 5.1k
  • 2
  • 2.4k

પ્રકરણ ૩"આપણે ફસાઈ ગયા છીએ, હવે કોઈ નહીં બચે, કોઈ નહીં બચે....." ગોપાલ માથું પકડી ને રડવા લાગ્યો."કોઈ ગાડી ની બહાર ના નીકળશો, કોઈ ને કોઈ રસ્તો તો મળી જ જશે." નિર્માણ એ તેનો ફોન તપાસ્યો, ફોનમાં નેટવર્ક નહોતું. બધાએ પોતપોતાના ફોન જોયા, બધા ફોન ના એ જ હાલ હતા."મને લાગે છે નિર્માણની વાત બરોબર છે, આપણે ગાડીમાં રહીશું તો સુરક્ષિત રહીશું. અને સવાર પડશે એટલે સાચો રસ્તો શોધવામાં સરળતા રહેશે, ડોન્ટ વરી કોઈ ને કંઈ જ નહીં થાય." વિરલ એ બધાને હિમ્મત આપી.ભેંકાર શાંતિ છવાઈ હતી ગાડી ની અંદર અને બહાર બન્ને તરફ, બધા મનોમન ભગવાન ને પ્રાર્થના કરી