વાંક કોનો ?

  • 13.2k
  • 1
  • 4.5k

દ્રશ્ય ૧ પાત્રો :- ભાર્ગવ - એન્જીનીયરીંગ નું ભણેલો યુવાન સૌરભ ત્રિવેદી - બુગ્ગુ ન્યુઝ ચેનલ નો રિપોર્ટર અનિલ મહેતા - કેમેરામેન સમય : ઢળતી સાંજ નો સ્થળ : શાહ સોસાયટી (ઘર નં : ૧૦૨) (એક જાડી મજબૂત રસ્સી હાથ માં પકડી એક છેડે થી ગોળ ગાળિયો બનાવ્યો અને બીજો છેડો પંખા પરથી પસાર કર્યો અને ગાળિયો ગળા માં નાખ્યો ત્યાં જ..) સૌરભ - એ એ.. ઓ ભાઈ આ શું કરે છે તું ? અનિલ - સર આપડે ન્યુઝ કવર કરવા આવ્યા છીએ કેમેરો ચાલુ કરી દીધો છે. સૌરભ - (હાથ માં માઇક પકડતા) ડર કે આગે જીત હે !