જિંદગીની જડીબુટ્ટી

  • 4k
  • 1
  • 1.2k

આપણો મુડ સારો છે કે ખરાબ એનો આધાર મોટા ભાગે આપણા સંપર્કમાં રહેલા સ્નેહીજનો, આપણી આસપાસના સંજોગો, આપણે જેની સાથે સંકળાયેલા છીએ તે કાર્ય વગેરે પર રહેલો હોય છે. આ બધાના સમન્વયથી નક્કી થતું હોય છે કે આપણે એકંદરે સુખી છીએ કે દુઃખી.સુખ-દુઃખ ગૌણ બાબત છે. કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવું એ મહત્વની વાત છે. ખુશી માટે જરૂરી છે સ્થિરતા. અહીં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું વ્યક્તિત્વ જાણીને ગદગદ થઈ જવાશે. કોઈ પણ જ્યારે શ્રીરામને ભડકાવવાની કોશિશ કરે ત્યારે પણ તેઓ ગુસ્સે થવાને બદલે તેને એટલો વિનમ્રતા પૂર્વક ઉત્તર આપે કે સામેવાળી વ્યક્તિ પણ શરમાઈ જાય. રામાયણમાં શ્રીરામ લગભગ ત્રણ વાર રુદન