જીંદગી રમણ ભમણ

(27)
  • 3.6k
  • 846

જ્યારે તમામ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે હૈયેથી હિંમત ખૂટી જાય છે વિચારવાની બધી જ શક્તિઓ જાણે બંધ થઈ જાય છે ને ત્યારે શુશિક્ષિત લોકો પણ અંધશ્રદ્ધા તરફ ડગ માંડતા હોય છે..... અચાનક જ ફોનની ઘંટડી વાગી હેલ્લો બા શું કરો છો....કેમ છો.....મજામાં ને.... એકશ્વાસે આસ્થા એ પુછ્યું.... સામે છેડેથી જવાબ આપતા તેની સાસુએ કહ્યુ હાં.... હાં....મેં એક નંબર દાદા ને તમારો નંબર આપ્યો છે.તેનો ફોન આવે તો વાત કરી લેજો અને જે કંઈ કહે ને એ બધું જ કરજો.આસ્થા તેની સાસુ ને કહ્યું બધું જ માને અને બધા જ