વાઘેલાયુગ કીર્તિકથા - 3

  • 3.3k
  • 1k

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ ધવલ - અર્ણોરાજ - લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૩ ----- ➡ જૈન સાહિત્યમાં તો રાજા ભીમદેવ દ્વીતીયનું અવસાન થયું અને રાજા ત્રિભુવનપાળની હત્યા થઇ ત્યાં સુધી તો તેઓ એવું માનતાં લાગે છે કે ગુજરાતના ખરાં કર્તાહર્તા તો વાઘેલના વાઘેલા જ હતાં. એટલાં બધા ગુણગાન એમનાં ગુણગાન ગાયાં છે કે ન પૂછો વાત ! આમાં તો એવું લાગે છે કે કદાચ ગુજરાતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ કે એ પહેલા મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી , કર્ણદેવ સોલંકી થયાં જ નથી.તેઓ તો માત્ર એક દંતકથાના જ પાત્રો છે જેને ઈતિહાસ માની લેવાની