The conspiracy he was innocent may be (coniuratio) - 76

  • 2.7k
  • 1k

પ્રેસિડેન્ટ તેમની જગ્યા પર જઈને બેસી જાય છે અને થોડી જ વારમાં એક ઓફિસર તેમની નજીક આવીને કાનમાં કશુક કહે છે.પ્રેસિડેન્ટે મીલીના ની સામે જોયું અનેે મીલીના એ હા મા માથું હલાવ્યું.પ્રેસિડેન્ટ તરત જ ઊભા થયા અને હોલની બહાર નીકળવા લાગ્યા. લોંગ લિમોઝીન માં બેઠા બેઠા ફરીથી તેમના ખિસ્સામાંથીી એ પેપર કાઢ્યો અને ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યા. સ્પીચ વાંચી લીધા પછી પેપર ફોલ્ડ કરીને હાથમાં રાખીને કશુક વિચારવાા લાગ્યા. તેમના વૈચારિક હાવભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતુંં કે જો તેમા એક આલ્ફાબેટ જેટલું પણ વિરોધ કમ્પલસરી mention થયો હોત તો પણ મારે ઘણું બધું સહન કરવું પડતે.ડેનિમ ગલ્ફ્વૉર ને શરૂથી મધ્યાન સુધીનું