અધૂરી નવલકથા - પાર્ટ 8

  • 3.3k
  • 1.3k

પાર્ટ 08 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક નામી લેખક ને કોલ કરે છે. તેને એક છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે તેને મળવા બોલાવે છે. ત્યાં તેને જાણ થાય છે કે નવ્યા તેને પ્રેમ કરતી હોય છે. કોઈકે અજય ની ફેસબૂક આઈડી યુઝ કરીને નવ્યા ને ફસાવી હોય છે. નવ્યા અજય માટે ઘર છોડી ને આવી હોય છે. નવ્યા પણ અજય ની માફક નવલકથા લખતી હોય છે. સંજોગો વસાત તે બંનેની નવલકથાનું નામ પણ સરખું હોય છે. નવ્યા હાલ મને તેની આપવીતી કહેતી