વિચારોની વખારમાં - દિવ્યેશ ત્રિવેદી

  • 2.6k
  • 2
  • 794

અમારા કાર્યાલયમાં એક જગ્યા પડી. એક પરિચિત ભાઇને આ વાતની ખબર પડી એટલે તેઓએ અરજી કરી અને પછી રૂબરૂ મળવા આવ્યા. એમની આવડત કે કાબેલિયત વિષે કોઈ જ માહિતી ન હોતી આથી તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાં એમની કામગીરી કેવી છે. એનો અંદાજ મેળવવાનો ખ્યાલ આવ્યો. યોગાનુયોગ ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એ ય પરિચિત નીકળ્યા. એમને સહેજ પૂછપરછ કરી અને આ ભાઈની કાબેલિયત વિષે જાણવાની ઈચ્છા વ્યકત કરી. એમણે જવાબમાં કહ્યું. એનો જીવ બહુ અધીરિયો છે. પૈસાની બાબતમાં બહુ કંજૂસ છે. સ્વભાવનો થોડો અતડો છે. ઘણી વાર દિવસો સુધી દાઢી પણ નથી કરતો. “એમનો