કલંક એક વ્યથા.. - 8

(17)
  • 3.7k
  • 1.5k

કલંક એક વ્યથા..8 આગળ જોયું આપણે બંસી અને સંજયની. સગાઈ નકકી થઈ ગઈ છે. બિંદુ પાસે તો એનો ભૂતકાળ વાગોળવા સીવાય હાલ કોઈ રસ્તો નથી. પણ રસ્તો શોધતી રહેતી બિંદુ હવે થાકી ગઈ હતી. શારીરીક અને માનસિક બંને પ્રકારે, હવે સહન શક્તિ પણ જવાબ દઈ ગઈ હતી. મોનીકાનો ગુસ્સોઘરની જવાબદારી અને રાકેશનો શારીરીક અત્યાચાર..... પગમાં ટુંટેલી કાચની ડીશની કરચો ખૂંપી અને લોહીના ટસ્યા ફુટી આવ્યા. પરંતુ એ તો એના ક્રમ મુજબ ધીમે ધીમે લંગડાતા પગે, મોઢેથી ઉંહકાર પણ કર્યાં વગર કામે વળગી. મોનિકા ગુસ્સામાં વ્હીલચેરને પોતાની જાતે ધકકો મારતા પોતાના ઓરડામાં ગઈ. દાદા,દાદી,દર્શને ગયા. સવારના નવ વાગયા હતા. રાકેશ પણ