Room Number 104 - 12

(32)
  • 4.8k
  • 1
  • 2.2k

પાર્ટ ૧૨અભયસિંહ મુકેશ હરજાણીને લઈને પોલીસ સ્ટેશન પર આવતાની સાથે જ બીજા બે પોલીસ કોન્સ્ટેબલને મુકેશ હરજાણીને લોકઅપમાં બંધ કરવાનો આદેશ આપે છે. પરંતુ મુકેશ હરજાણી પોતે નિર્દોષ હોવાનો દાવો કરે છે અને કહે છે કે " સર શું સબૂત છે તમારી પાસે કે એ ખૂન મે જ કર્યું?..અભયસિંહ:- અત્યારે હાલમાં તો કોઈ સબૂત નથી પણ હા આ બનેલી આ આખી ઘટનામાં તમે જ શંકાસ્પદ નજર આવો છો mr મુકેશ. જે ખુફિયા રૂમની ચાવી હંમેશા તમારી પાસે જ હોય છે. તમારા સિવાય કોઈ એ રૂમમાં જઈ શકે તેમ છે જ નહિ એવું તમે જ કહ્યું હતું ને તો પછી એ