અનામિકા - ભાગ ૩

(13)
  • 3.4k
  • 1
  • 1.3k

રાત્રે જમ્યા પછી પત્ની સાથે ઉપર અગાશીની ખુલ્લી છત પર જઈને બેઠો. જ્યાં ઠંડો પ્રહોર હોવાથી પવન આવી રહ્યો હતો અને ઊંઘ ન આવે ત્યાં સુધી સજોડે બેસીને હસી મજાક સાથે આનંદ-પ્રમોદની વાતો કરી રહ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચાઓ કરી રહ્યા હતા. તે દરમ્યાન અનામિકા પણ જાણે ક્યાંક સંતાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. તેની નબળાઈ એ જ હતી કે તે જ્યારે એકલો પડતો ત્યારે જ તેને અનામિકા સતત યાદ આવ્યા કરતી. છત પર બેઠા હતા તે સમયે સુરભી અમિટ દ્રષ્ટીએ આસમાન તરફ નિહાળી રહી હોવાથી અને પોતાના ધ્યાનમાં આવી જતા સહજભાવે