શોધ.. - 2

  • 3.4k
  • 1.5k

થોડાં સમય પછી હર્ષિલ ને MBBS માં એડમિશન લેવાનું હતું. તેનો ખર્ચો પણ વધારે હતો, તેથી અભિનવ ના કેહવાથી મે ફરીથી જોબ જોઈન કરી...થોડી ખુશી પણ હતી કારણ કે આ ઘર ની ચાર દીવાલો માંથી બહાર જવા મળશે....પણ એ લાંબો સમય ટકી નહીં......સવાર માં 5 વાગ્યાં થી મારો દિવસ શરૂ થઈ જતો..બધાં માટે નાસ્તો , મારું અને અભિનવ નું ટિફિન , ઘરના બધાં જ કામ કરી ને 9 વાગ્યે હું જતી..મમ્મી ને ખબર નહિ સાચ્ચે ઘૂંટણ નો દુખાવો હતો કે ફ્કત મારી હાજરી માં થતો એ વાત મને ન જ સમજાય.....!! ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાના હોવાથી રાતે પણ ઘણીવાર 11