માર્ક ડોર સુધી પહોંચે એ પહેલા જ પ્રેસિડેન્ટે પાછળથી માકને કહ્યું માર્ક લિસન . માર્ક પાછો ફર્યો અને કહ્યું યસ સર,christ એ કહ્યુંં આગળથી ધ્યાન રાખજે હી is not only જૅૅક્સન he is mr. Jackson.માર્ક બે સેકન્ડ સુધી વિચાર મા રહ્યો અનેે પછી તરત જ હસીનેે કહ્યું ઓહ, આઈ એમ સોરી સર.ક્રાઈસ્ટ ચેર માં બેઠા અનેે ડેનિમ ની રમત ને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા.માર્ક ના ગયા પછી રિસેપ્શન પર ફોનની રીંગ વાગે છે અને રિસેપ્શનિસ્ટ હલો પૂછે છે,સામેે છેડેથી અવાજ આવે છેેેે કે આજે બેટ લગાવીશ તોજીતીશ કે હારીશ?રીસેપ્સનિસ્ટ હસી ને કહે છેેેે જસ્ટ શટ અપ.સામે છેડેથી અવાજ આવે છે,