ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૪ )

(11)
  • 3.8k
  • 1.1k

સી.કે.વી ફોન પર હતો . એ પોતાના કામમાં સફળ થયો હતો . પેલા કાર્ડ માંથી થોડી માહિતી મળી હતી . એમાં ઘણા બધા ફોટા હતા ભાવના રેડ્ડી અને ઓમકાર રેડ્ડીનો ફોટો , ઝાલા અને રાઘવકુમાંરનો , જગતાપનો અને રઘુવીરનો , અને બીજા પણ ઘણા અજાણ્યા ચહેરા હતા . એમનામાં ઘણાનો પ્યાદા તરીકે ઉલ્લેખ હતો , ઘણાનો ઘોડા તરીકે , એક વજીર અને એક રાજા હતો . ઘણા પ્યાદાના ચહેરા જાણીતા હતા ., ઘણા ઘોડાના નામોમાં ગુજરાતના અગ્રણી ચહેરા હતા અને રાજકારણમાં અગ્રેસર હતા .એક નામ હતું જીતેન્દ્ર સોલંકી કે જે ભૂતપૂર્વ સીએમ રહી ચુક્યા હતા . હજી