ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૩ )

(13)
  • 3.3k
  • 1
  • 1.2k

રાત્રે રાઘવકુમાર ડી.જે.ઝાલા ને ઘેર મળવા ગયા . ત્યારે ઝાલા અને સોમચંદને એક સાથે જમતા જોઈને તેઓ દંગ રહી ગયા . એમને ખબર નહોતી કે સોમચંદ એટલા માહેર હતા કે શિયાળના મોઢા માંથી પણ પુરી ઝૂંટવી શકવાની આવડત છે . તેઓ અંદરથી ખુશ થયા કારણકે બે મહાન પ્રતિભાશાળી વ્યક્તિ સાથે કામ કરવા જઈ રહી હતી .સોમચંદે એમના પ્રવેશ સાથે જ રાઘવકુમારને ઈશારો કરી દીધો હતો કે આપડે બંને એકબીજાને ઓળખતા નથી . એવીજ રીતે વર્તતા એમને ઝાલાને પૂછ્યું " કેમ છો ઝાલા સાહેબ ...આજે કોઈ મહેમાન આવ્યું લાગે છે ... !!" " હા રાઘવકુમાર ... આ