દોસ્તી

  • 5.4k
  • 1.6k

દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ દોસ્તી બધા ના જીવન માં હોય છે ના ના ના દોસ્તી નહીં પરંતુ દોસ્ત બધાં ના જીવન માં હોય છે સાહેબ દોસ્તી ની કોઈ વ્યાખ્યા નથી હોતી પણ તેને જેટલી વ્યાખ્યા આપો એટલી ઓછી છે હા, પણ એક વાત સાચી દોસ્તી ની કોઈ ઉંમર નથી હોતી , દોસ્ત તો બાળપણ માં પણ હોય , દોસ્ત જુવાની માં પણ હોય અને ઘડપણમાં પણ હોય છે ‌‌ અમુક દોસ્ત બાળપણથી લઈને ઘડપણ સુધી સાથે હોય છે અને અમુક બાળપણ માં જ હોય છે જુવાની માં નથી હોતા તો અમુક જુવાની માં હોય છે તો બાળપણ માં