લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-4

(32)
  • 4.3k
  • 2
  • 1.7k

સંવાદ ભારતીય સંસ્કૃતિ અને વિદેશી પ્રથા ની વચ્ચે એક ભારતીય યુવતી રહે છે. સ્ટાઇલ તેની બધી વિદેશ પ્રમાણે છે. પણ પોતે તો રહે છે ભારતમાં તો ભારત ની સંસ્કૃતિ પ્રમાણે ના વિચારતાં લોકો ની સામે સવાલ બની ને ઊભી છે, જવાબ આપવા અઘરા છે. અનન્યા જવાબ આપી રહી છે કનિકાબેન હળવે હળવે માહિતી એકઠી કરી રહ્યાં છે. હવે આગળ…..મમ્મી આટલી મારી ચિંતા તું ના કર આઈ કેન હૅન્ડલ માય લાઈફ, પ્લીઝ આટલી બધી મારી લાઇફમાં એન્ટર ના થઈશ. કનિકાબેન એકદમ ગળગળા થઈ ગયાં. તેમની નૈનો નાં ખૂણામાં આંસુ ના બિન્દુ નિરખાઈ રહ્યાં હતાં. થોડો સમય ગાર્ડનમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. અનન્યા