શોધ... - 1

  • 4.8k
  • 2k

★ આ સ્ટોરી સમપૂણૅ પણે કલોં કાલ્પનિક છે..તમામ પાત્રો અને ઘટનાઓ ફ્કત કલ્પના જ છે.... વાસ્તવિક જીવન સાથે એમનો કોઈ પણ જાતનો સબંધ નથી.. મારું નામ નીરાયા. બસ આ ઘરમાં હજું નવી જ આવી છું.... મારાં અને અભિનવ ના લગ્ન ને હજુ 15 દિવસ જ થયાં છે...એટલે હવેથી હું નિરાયા અભિનવ દેસાઈ છું... અમારાં લવ મેરેજ પરિવાર ની સંમતિથી થયાં છે....એટલે જ હું પોતાને નસીબદાર માનું છું....અભિનવ ના મમ્મી પપ્પા ને થોડી નારાજગી હતી , પરંતુ બધું થોડી સમજાવટ ને કારણે થાળે પડી ગયું...! મારાં પરિવારમાં હું , અભિનવ , મમ્મી , પપ્પા અને મારાં ભાઈ કહો કે