અનુ ટીચર

  • 4.7k
  • 1.2k

અનુ ટીચર , અનુ ટીચર એટલે એવા ટીચર કે જેની હરેક શાળાને જરૂર હોય હરેક બાળક નો અધિકાર હોય અનુ ટીચર જેવા ટીચર મેળવવાનો . જેમના પીરીયડની બાળકો આતુરતાથી રાહ જોઈને બેઠેલા હોય . પંચતંત્રની વાર્તા કહે તો વર્ગખંડમાં વન લાવે ગુજરાતી પાઠ્ય પુસ્તક માંથી પાઠ ભણાવે તો આંખમાં આંસુ લાવી બતાવે . બાળક તોફાન કરે તોય એને પ્રેમ જ મળે અને એ પ્રેમની મીઠાશથી કુમળા છોડ જેવા બાળકો પરિવર્તન પામે . બાળકો મોટા થઈ શાળા માંથી નીકળે પણ અનુ ટીચર એમના હ્રદય માંથી ક્યારેય ન નીકળે . આ વખતે છઠ્ઠા ધોરણમાં એક