જીસ્મ કે લાખો રંગ - 16 - છેલ્લો ભાગ

(143)
  • 5.4k
  • 6
  • 2.2k

જીસ્મ કે લાખો રંગ’અંતિમ પ્રકરણ- સોળમું/૧૬કોલ રીસીવ કરતાં પહેલાં કામિની બોલી... ‘મોબાઈલ સ્પીકર કોલ પર રાખ.’‘હેલ્લો... અંકલ..’‘નીલિમા પેલી ડાયમંડ રીંગ વાળી વાત તને કેમ ખબર પડી ? અને જો આરુષી આવું કોઈ પગલું ભરવાની છે એવી ખબર હતી તો..અમારાંથી આવડી મોટી વાત શા માટે છુપાવી ? અને આ દેવ કોણ છે ? આ બધું શું ચાલી રહ્યું છે ? આખી જિંદગી એક આરુષીનો બાપ તો બની ન શક્યો અને અત્યારે બીજાનો બાપ બનવાની કોશિષ કરી રૂઆબ કરતાં વિક્રમ પર ગુસ્સો આવતાં લાલચોળ થયેલી કામિનીનો પિત્તો ઊછળ્યો એટલે નીલિમાનો ફોન હાથમાં લેતા બોલી..‘કામિની બોલું છું.... એક મિનીટ અંકલ સૌ પહેલાં મને તમારાં સિક્યોરીટી