અલતાનો ભાસ

(11)
  • 3.3k
  • 950

અલતાનો ભાસ* શુભેન્દુંએ કલકત્તા છોડ્યું અને તે ગંગાસાગરના નજદીકના એક નાના શહેરમાં રહેવા આવી ગયો તેથી કે ગમે તે કારણે તેને હવે માનસિક શાંતિ લાગતી હતી.ઘરે રહ્યો હોત મહોલ્લાના બધાં જ તેની અને અંભીની વાતોનેછાપરે ચઢાવી જીવવાનું હરામ કરી દેત. શહેર ખરેખર સુંદર અને રળિયામણું હતું .તેનું ઘર તો નાનો સરખો બંગલો હતો.સાથે સુંદર બગીચો, લીલા હરિયાળા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાનું ગમતું.પેલો હિંચકો તો જાણે બાળપણમાં આંબા પર બાંધેલા ઝૂલાની યાદ અપાવી દેતો.અંભી નાની હતીને કહેતી હતી કે શુભેન્દુદા જરા મને મોટા ઝૂલા નાંખોને મારે તો પેલા નભને સ્પર્શવું છે. તે તો