બાળપણની મોજ નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે બાળપણ એ આપણને મળેલ અમૂલ્ય અને અજાયબ ભેટ છે , પણ હવે શુ! એ તો આપણા પાસેથી ક્યારનુંય ભાગી ગયું.આપણને તો પછી ખબર પડી કે આટલી અમૂલ્ય ભેટ આપણે ગુમાવી છે, જયારે બાળક હતા ત્યારે જલ્દીથી યુવાન થવું હતું અને હવે બાળક થવું છે ! તો એવી તો કેવી મજા હતી કે અત્યારે બધુજ હોવા છતાં એ બધાની જરૂર વગર બાળક જ થવાનું ગમે . ખરેખર કોઈ વસ્તુ જયારે સાથે હોય ત્યારે એની કિંમત થતી જ નથી , એતો હાથમાંથી જાય પછી જ એની કિંમત સમજાય છે. તો મિત્રો આ બાળપણની