વિશ્વાસ

  • 6.1k
  • 4
  • 1.4k

વિશ્વાસ વાત છે મિત્રતાની ......વાત છે ગાઢ આત્મીયતાની.....વાત છે પરસ્પરના એકત્વની.....વાત છે વિશ્વાસની.....મિત્રતા .....નામ લેતા સમજાઈ કે એની તોલે કોઈ ઉપમા નાં આવે..કૃષ્ણ-સુદામા થી લઇ નવી પેઢી ની મિત્રતા એ જ ગાઢ સંબંધ ની જાણે પ્રતીતિ કરાવે છે ....વિશ્વાસ થી પરે પણ મિત્રતાનું કોઈ સ્થાન છે એવો જ એક કિસ્સો અહી પ્રસ્તુત છે.... હિતેન અને મનન નાનપણ નાં સાથી..લંગોટિયા મિત્રો..બે શરીર પણ જાણે એક આત્મા...નાનપણ થી હમેશ સાથે…. એકમેક વગર ચાલે નહિ, સ્કૂલ માં એક જ પાટલી નાં વિદ્યાર્થી, એક નો શોખ જાણે બીજા નો પણ શોખ બની જતો. એક નું પરિવાર ગરીબ હતું તો બીજો સુખી સમ્પન