૩ કલાક - 2

(33)
  • 5.4k
  • 1
  • 2.9k

પ્રકરણ ૨"તને અચાનક પોલો ફોરેસ્ટ જવાનું મન કેમ થયું?" હીના એ પુછ્યુ."મેં સોશિઅલ મીડિયા માં પોલો ફોરેસ્ટ નો વિડીઓ જોયો અને મને ઈચ્છા થઈ ગઈ ત્યાં જવાની, અને મને મારું ધાર્યું કરવું બહુ ગમે છે." વિરલ એ ખભા ઉલાળ્યા."પણ રાત્રે? આજ થી હવે રોજ સાંજ ના ૭ વાગતા જ તારા મન ને તાળું મારી દેવાનું, રાત્રે જંગલ જોવા નીકળ્યા છીએ, બોલો." ગોપાલ ફોટોઝ પાડતાં બોલ્યો."બાળી નાખ ને તારો ફોન, જ્યારે જોવો ફોટોઝ, ફોટોઝ ને ફોટોઝ. હવે જો ફોન ને અડ્યો ને તું ગોપાલીયા તો હું તને ગાડી થી બહાર ફેંકી દઈશ ને ફોન ને જંગલ માં ફેંકી દઈશ." નિર્મળા એ