લવ બાઇટ્સ - પ્રકરણ-28

(124)
  • 7.3k
  • 7
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-28 સ્તુતિનો આજે અભ્યાસનો પ્રથમ દિવસ હતો. પાપા વામનરાવજીએ સમજાવેલુ એ પ્રમાણે એક ચિત્તે ધ્યાન કરવાનું ચાલુ કરી દીધુ હતું. બે ત્રણ કલાક, ગાળ્યા પછી સ્તુતિ પછી પરવારીને પાછી રૂમમાં આવી એણે નોંધ્યુ કે આજે ઘરમાં માં-પાપાનાં ચહેરા પર શાંતિ અને આનંદ જણાય છે કોઇ ઉપાધી ટળી ગઇ હોય એવો માહોલ હતો. સ્તુતિ આવી એની પાછળ પાછળ વામનરાવ હાથમાં એક પુસ્તક લઇને આવ્યા. અને બોલ્યાં દીકરાં તને ઇશ્વરે ખૂબ સારાં વિચાર આપ્યો છે. મારી દ્રષ્ટિએ તારાં જીવનમાં એક સારો વળાંક આવ્યો છે જે તને જીવનભર આનંદ આપશે. બીજું કે આ પુસ્તક છે એમાં બધી જાતનાં મંત્ત્રો છે. તારો ધ્યાનમાં