“બાની”- એક શૂટર - 61

(34)
  • 4.6k
  • 2
  • 1.6k

બાની- એક શૂટર ભાગ : ૬૧"એ કોણ છે તું...!!"લકી બરાડયો."કોણ છું હું.....!! હું એ જ છું.... જેણે તું જીવતી જોવા માગતો ન હતો લકી...!! આઠ વર્ષ પહેલાંનું કાંડ કરીને ભૂલી જવાનું મગજ તું ધરાવતો હોય તો લકી હું તને બધો જ એ કાંડ યાદ કરાવું છું."બાનીએ આક્રોશ સાથે કહ્યું. ક્રોધાવેશમાં બાની ધ્રુજી રહી હતી. એનો આઠ વર્ષનો પ્રતિશોધ એના સામે હતો. એ જ સમયે લકીનો એક બોડીગાર્ડ બાની પર વાર કરવા માટે ધસી આવ્યો તે જ સમયે બાનીએ ટેબલ પર રાખેલું કાંચનું ભારીખમ સિગારેટ એશ ટ્રે પૂરી તાકાતથી માથા પર ફેંક્યું. બોડીગાર્ડ એ જ સમયે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો.મિસીસ આરાધના અને